મિત્રતા

  • 4.3k
  • 1.7k

  મિત્રતા    *પાંચ મિત્રોની વાર્તા* સુમો, બાલ્યો,કરડયા,રામુ, અને  દલ્યો કોરો સુમો - સુમનભાઈ હરિભાઈ ઘીવાલા ( સુમો)ઉં. આ.૭૩ વર્ષ નિવૃત્ત શિક્ષક બાલ્યો - બાલુચંદ હીરાચંદ સંઘવી (બાલ્યા) ઉ. આ. ૭૩ વર્ષ નિવૃત્ત સરકારી કર્મચારી કરડયા - કેશવરાવ સીતારામ કરડે ( કરડયા) ઉ. આ.૭૨ વર્ષ નિવૃત્ત ખાનગી સંસ્થાના કર્મચારી રામુ  - બલરામસિંઘ ઉત્તમસિંઘ વાઘેલા ( રામુ) ઉ.આ.૭૨ વર્ષ. નિવૃત્ત ખેડૂત દલ્યો કોરો - દલવિર નવજ્યોતસિંઘ કૌર ( દલ્યા કોરો) ઉ.આ. ૭૩ વર્ષ મોટર ગેરેજના નિવૃત્ત માલિક. તેમનો દીકરો હવે ગેરેજ ચલાવે છે. સુમો, બાલ્યો, કરડયા રામુ અને દલ્યો કોરો ગામમાં આવેલ શિવજીના મંદિરે રોજની જેમ અડ્ડો જમાવી બેઠા હતાં. સમય