ભયાનક ઘર - 26

  • 3.1k
  • 1.7k

અમે રોજ સાથે જતાં કોલેજ એવું 1 અઠવાડિયું વીતી ગયું....અને સાથે સાથે રાત્રે જીગર નો પણ કૉલ આવતો હતો...અને એ મને સોરી એવા બધા નુસ્કા આપી ને વાત કરતો હતો..એક દિવસ મારો અને જીગર વચ્ચે બઉ જગડો થઈ ગયો અને ...મે છેવટે...આ બધી વાત મારા પપ્પા ને કરી દીધી... પાપા એ મામા ને કૉલ કરી ને સમજાવ્યા કે જો મારી દીકરી ને જીગર હેરાન કરશે તો હું એના લગ્ન બીજા જોડે કરવી દઈશ... પછી મે ઘર નાં ને રાતે વાત કરતા કરતા એક વાર રાજ વિશે પણ કહ્યું કે એ આ રીતે કોલેજ માં આવે છે અને એક ફ્રેન્ડ બની