ભયાનક ઘર - 24

  • 3.4k
  • 2k

જીગર એ દરવાજા બંધ કરી દીધા અને એ મારા તરફ આવવા લાગ્યો.અને એને મને કમર મા હાથ ફેવારવા માટે તેને હાથ આગળ કર્યો..મને ખબર પડી ગઈ કે જીગર એની હદ પાર કરી રહ્યો છે..એટલે મે એને ધક્કો માર્યો અને કહ્યું કે ..."મે તને કીધું ને જીગર કે મોડું થઈ ગયું છે એને આ બધું અત્યારે નાં શોભે..મને અહી ઉતારી દે હું ચાલતી હતી રહીશ. એને મને કીધું કે " પણ તમે થયું છે શું તને પ્રોબ્લેમ શું છે? હું તારો થવા વડો પતિ છું.. તો તને શું પ્રોબ્લેમ છે? મે કીધું પતિ થવા નો છે.. થયો તો નથી ને ...અને