સિમોલ્લંઘન

  • 1.7k
  • 1
  • 522

મિત્રો, નાની હતી ત્યારથી જ મમ્મીની પ્રેરણા મેળવીને થોડું થોડું લખતી,પછી જર્નાલિઝમના અભ્યાસને કારણે પ્રેસમાં જોબ મળી અને નોકરી ની જરૂરિયાત મુજબ લેખન કાર્ય શરૂ થયું. ત્યાર પછી ઉદ્ગોષક તરીકે આકાશવાણીમાં જોડાવાનું થયું અને જુદા જુદા કાર્યક્રમો માટે જુદી જુદી સ્ક્રિપ્ટ લખવાનું બન્યું આ રીતે લેખન કાર્ય આગળ વધવા માંડ્યું. જોકે સોશિયલ મીડિયા પર હમણાં હમણાં microffications જોવા મળે છે. તેથી એવી નાનકડી વાર્તાઓ તરફ હું આકર્ષાય. સહકર્મીઓ, મિત્રો સાથે જુદા જુદા વિષય પરની વાતચીતમાંથી મને કથા બીજ મળ્યું અને મે