કજિયાળો કલકલિયો

(18)
  • 19.1k
  • 6.7k

સવાર નો બીજા પોહર ; પંખીપર ગામમાં ચકલા ઓની મધુર ચિવ.. ચિવ્… માં કચ… કચ… કરતો કલકલિયો ગામના વિસ્તાર માં ઉડે. ચકલીઓ નો લય બદ્ધ મધુર સંગીત માં જાણે કલકલિયો પોતાની બેસૂરી ધૂન બેસાડતો હોય તેમ આજુબાજુ કચ… કચ.. કરતો રહે. દેશી નળિયા ના ઘર માં એક ઘરડા માં પોતાની જણ કાજે રોટલા ટીપતા થા’. અને સાત વાગ્યે નિશાળ જવા ઉતાવળા થયેલા નિશાળિયા ચૂલા ની આજુ બાજુ કડકડતી ઠંડીનો નો સામનો કરવા તૈયાર થઈ ગયા.એવામાં આ કજિયાળો કલકલિયો કચ...કચ.. કરતો આ ઘર પરથી પસાર થયો. તરત માં એ કીધું,“જા મગન પાણિયારે જઈ ને બુજારું ખખડાવ” બાનું બધું કિધુ કરતો મગન