AN incredible love story - 2

  • 2.7k
  • 1.5k

ગત અંકથી શરુ... જીવનમાં દરેક તબક્કામાં બદલાવ મોખરે હોય છે.... નદીનું પાણીમાં પણ જયારે તમે પહેલો પગ મુકશો અને અને બીજો મુકતા - મુકતા જે અહેસાહ પહેલા પગને જે પાણી દ્વારા થયો તે અહેસાહ જતો રહ્યો હશે એ પાણી વહી ગયું હશે કારણકે આ જીવન છે આગળ વધવું જ પડતું હોય છે કોઈકવાર સમજણ દ્વારા તો કોઈકવાર પીડાતા- પીડાતા... આજે નહિ તો કાલે શું થાય એ કોણ જાણે અનુરાગના કાનોમાં નાનીના આ શબ્દો જઈને વધારે પીડા આપી રહ્યા હતા નાનીનું દુનિયાને જોવાનું તવત્વજ્ઞાન અનુરાગને અચાનક કાંટા માફક લાગી રહ્યું હતું...... હોસ્પિટલમાં તે નાનીને કઈ પણ કહી શક્યો નહિ,પરંતુ તેના મનમાં