અંગૂર - રિવ્યૂ

  • 2.2k
  • 1
  • 782

ફિલ્મનું નામ : અંગૂર ભાષા : હિન્દી પ્રોડ્યુસર : જય સિંઘ ડાયરેકટર : ગુલઝાર કલાકાર : સંજીવ કુમાર, દેવેન વર્મા, મૌશુમી ચેટરજી, દિપ્તી નવલ, અરુણા ઈરાની. રીલીઝ ડેટ : ૫ ફેબ્રુઆરી ૧૯૮૨ હાસ્યના કૂલ તેર પ્રકાર છે અને તેમાંથી એક મહત્વનો પ્રકાર છે ફારસ. જો કે અંગૂરને કોઈ એક પ્રકારમાં સામેલ કરવી મુશ્કેલ છે. શેક્સપિયરના નાટક ‘ધ કોમેડી ઓફ એરર્સ’ ઉપરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ વિષય ઉપર સૌથી પહેલાં ૧૯૬૩માં એક બંગાળી ફિલ્મ બનાવવામાં આવી હતી ‘ભ્રાંતિ બિલાસ’, જે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના તે જ નામથી ૧૮૬૯ લખેલા નાટક ઉપરથી બનાવવામાં આવી હતી. મૂળ થીમ શેક્સપિયરની જ હતી. “ભ્રાંતિ બિલાસ’માં