ધ સ્કોર્પિયન - પ્રકરણ-85

(65)
  • 3.9k
  • 3
  • 1.9k

રી છોકરીનાં મોઢે "લોબો" નામ સાંભળીને રાવલો ચમક્યો. એણે રાડ પાડીને કહ્યું “લોબો. તું તો સાલા પેલાં સ્કોર્પીયનનો ચેલો છે અહીં મારાં બાપને મારવા તું આવ્યો ? તારુ કામ તો નશો કરનારી ડ્રગ, વીંછી, વગેરે લઇ જવાનું છે તું અહીં મારાં બાપને મારવા આવ્યો ?” રાવલાએ એનાં લાંબા વાળ પકડી ખેંચીને ખૂબ માર્યો એનાં મોઢાં, પેટમાં બધે લોખંડી લાતો મારીને અધમુઓ કરી નાંખ્યો પેલાનાં મોઢામાંથી લોહી નકળી ગયું. પેલી ગોરી છોકરી આ જોઇ એનાં તરફ આંગળી કરી ચીસો પાડી રહેલી.. “લોબો લોબો” એમ કહી પોતાનાં શરીર ઉપરનાં ઘા - ડંશ બતાવવા માંડી એ ખૂબ ડરી ગયેલી હતી. રાવલાએ ખૂબ માર