નામ મે કુછ રખા હૈ....????

  • 1.7k
  • 662

ઓળી ઝોળી પીંપળ પાન ફઈએ પાડ્યું ____ નામ.પહેલાં બાળક જન્મ્યું હોય એ ઘરમાં ૧૧મા દિવસે આ ગીત સાંભળવા મળતું. જોકે આજેય કદાચ ક્યાંક રૂઢિચુસ્ત ઘરોમા સાંભળવા મળી પણ જાય...કહેવાય છે કે ૮૪ લાખ જન્મના ફેરા ફરીએ ત્યારે મનુષ્ય અવતાર મળે.આથી મનુષ્ય અવતાર ને અમુલો કહ્યો છે.અને એમાંય વળી મનુષ્ય અવતારના ૧૬ સંસ્કાર તો જાણે કે સોનામાં સુગંધ ભળીઆ ૧૬ સંસ્કાર પૈકિનો એક એટલે નામ કરણ સંસ્કાર. જે નવજાત બાળક ને જન્મ ના અગિયારમા દિવસે આપવામાં આવે.પહેલા તો બાળકને નામ આપવાનો એકમાત્ર અધિકાર ફઈબાને મળેલો,પણ હવે જમાનો બદલાઈ ગયો ...એમ પરંપરા - રીતિ રિવાજ નું સ્થાન ફેશન - ટ્રેન્ડ એ લઇ