શહીદો માટે કાબિલ-એ-દાદ કામ કરતી વિધી

  • 2.2k
  • 788

માભોમની રક્ષા કાજે લડતાં-લડતાં, યુદ્ધના મેદાનમાં જો હું ખપી જાઉં,મારા દેહને શબ પેટીમાં પેક કરી, મારા વતનમાં કુટુંબને મોકલાવજો.મારી બહાદુરીના મળેલા ચન્દ્રકોને, મારી છાતી ઉપર હળવેથી મુકજો.મારી શોક કરતી માતાને કહેજો કે, દીકરો તારો બધું કરી છૂટ્યો હતો.મારા પિતાને કહેજો, ઝુકી ના જશો, મારી બાબતે તનાવ હવે નહી રહે.ભાઈને કહેજો બરાબર અભ્યાસ કરે, મારી બાઈકની ચાવી હવે એની થઇ.આ વાત હતી એક શહીદની આખરી ઈચ્છાની. ત્યારે આજે શહીદ દિવસે વાત કરવી છે એક 18 વર્ષની છોકરીની કે જેણે દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. શહીદના કૂટુંબ માટે એક 18 વર્ષની છોકરી જે કરી રહી છે એના વિશે બોલતા-બોલતા મારું હૈયું