ભયાનક ઘર - 22

  • 3.2k
  • 1
  • 1.9k

ફાર્મ હાઉસ જઈને પહેલા તો એમને એમના ફાર્મ હાઉસ નાં દરવાજા બંધ કરી દીધા અને કિશન ભાઈ એ એમના બેગ માંથી મોહિની ની બુક નીકાળી... એને બુક ને વાંચવા લાગ્યા.... બુક માં બધુંજ લખેલું હતું કે જ્યારે એ કોલેજ માં ગઈ અને કોલેજ માંથી એને ધીરે ધીરે મિત્રો મળ્યા એ બધું...પણ આ બધું તો કિશન ભાઈ એ જાણેલું હતું કારણ કે મોહિની એ રૂબરૂ વાત કરી હતી..પછી કિશન ભાઈ એ આગળ નાં 50 પાના વેરવ્યા અને એ ટાઈમ આવ્યો જે મોહિની ને ખબર પડે છે કે રાજ બીજા ને પ્રેમ કરે છે જેની એના જોડે સગાઈ થવા ની હતી...તે ટાઈમ