નટખટ, રમુજી ગોટયો _ ગોટ્યા ને 5 km ની મેરેથોન દોડ માં જવાનું મન થયું, મેરેથોન ને હજુ 1 મહિનો બાકી હતો, ગોટ્યા નું શરીર ભારે હતું, પણ મનમાં નક્કી જ કરી લીધેલુ કે બસ મેરેથોન માં તો દોડવું જ છે...શું કરું?, શું કરું?એણે ફ્રેન્ડ કમ ટ્રેનર ને ફોન કર્યો, ટ્રેનરે કહ્યુ:' રોજ સવારે ખાખરા, એક ગ્લાસ જ્યૂસ, વગેરે વગેરે..... ડાયેટ ચાલુ કર, હમણાં રોજ થોડું થોડું દોડવાનું કર, 'ને ગોટ્યા ની ટ્રેનિંગ ચાલું થઈ ગઈ,.. ધીમે ધીમે 1 km થી 5 km દોડવા માંડ્યો, ટ્રેનર ટાઈમ જોઈ લે, પછી એને અંદાજો આવી ગયો કે આટલા ટાઈમ માં ગોટયો 5