એ છોકરી - 16

  • 3.1k
  • 1.7k

(ભાગ-15 માં આપણે જોયું કે રૂપાલીનો સંપૂર્ણ લુક ચેન્જ થઈ ગયો હતો, સોમવારથી એના ક્લાસીસ શરૂ થવાના હતા) હવે આગળ જુઓઆખરે એ દિવસ આવી ગયો, સોમવારની ખુશનુમા સવાર હતી, મારી આજે છેલ્લી રજા હતી, રૂપાલીના ક્લાસીસનો પહેલો દિવસ હોવાથી રજા રાખી હતી જેથી એને એકલુ ના લાગે. હું સવારનો મારો નિત્યક્રમ પતાવીને નીચે આવી ગઈ હતી. રૂપાલીને પણ લગભગ પંદર દિવસ થવા આવ્યા હતા પણ મારે કહેવાની જરૂર પડતી ન હતી તે વહેલી ઊઠી જતી હતી અને પોતાનું દૈનિક કામ પતાવીને તૈયાર થઈ જતી હતી. ગામડામાં રહેલી હોવાના કારણે વહેલા ઊઠવાની તેની આ ટેવ ખૂબ સારી હતી.અમે ચા-નાસ્તા માટે ભેગા