ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 4

  • 3.2k
  • 1
  • 1.6k

■■■■ભીંજાવલી■■■■ એક વ્યથા પ્રેમની -મેહુલ વઢવાણા (માધવ)------------------------------------------------------પુનરાવર્તનએટલામાંજ લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી રહેલ વિનીત અચાનક પુસ્તક માંથી ડરીને બહાર નીકળી જાય છે.. અને જોવે છે તો ઉપર છતમાં ભેજ હોય છે ત્યાંથી વિનીતના માથે પાણીના ટીપાં પડી રહ્યા હોય છે.. અને લાઈબ્રેરીની બહાર થી પણ વિજળીઓ સાથે ધોધમાર વરસાદનો અવાજ આવી રહ્યો હોય છે આ ભેજ અને વિજળીના અવાજથી વિનીત ડરી જાય છે પણ થોડીવાર પછી મનનો વહેમ સમજીને એ પુસ્તકને લઈને બીજી જગ્યાની ખુરશીમાં બેસવા ઉભો થાય છે કારણ કે હવેતો વિનીતને પણ ઉત્સુકતા જાગી હોય છે કે આ લેખકના નામ વગરની ભીંજાવલી પુસ્તકમાં આગળની વાર્તા કયા જશે ? પેલા નાના