મોત નુ જવાબદાર

  • 2.4k
  • 1
  • 866

ભીખુ આમતો અનાય હતો પણ કારા−ભગતના પરીવારમાં તેને માં−બાપ અને બહેનનો પ્રેમ સગા દિકરાથીયે વિશેષ મળ્યા હતા પણ ભીખા માટે આજનો દિવસ અનાથ થવાથી પણ વધારે ભારે હતો. આજે કારા ભગત ની અંતમી વિધી પતાવીને ભીખુ ઘરે આવ્યો. ઘર એને ખાવા દોડતું હતું.સગા દિકરાની જેમ પાળેલા ભીખુ ને આજે બધે ખાલીપો વરતાતો હતો.ભીખુ એક ખુણામાં પોતાને કોસતો હતો.‘‘ મે બાપાને મુંબઇ ના જાવા દીધા હોય તો મારોજ વાંક છે.બેન અને મને જ આ વાતની ખબર હતી.મારે આ વાતનું ધ્યાન રાખતા પાંચ વર્ષ વિતી ગયા હજું બે − પાંચ વર્ષ વિતી ગયા હજું બે−પાંચ વર્ષ સંભાળી લીધું હોત તો મે.મે કેમ