દાન

  • 4.4k
  • 1.4k

મને બઉ અનુભવ તો નથી પણ જે કંઈ પણ મેં જોયું છે એ અનુસાર હું મારી વાત રજૂ કરું છું આજ કાલ લોકો દાન કરે છે પણ દિલ થી નહિ ફકત ને ફક્ત સોસાયટી મા પોતાની ઍક અલગ ઓળખ ઊભી કરવા પૂરતું જયારે બી એ કંઈ વસ્તુ કોઇ ને દાન મા આપે છે ત્યારે એની સાથે ફોટા પાડશે પછી એને ૧૦ જગ્યા એ પોસ્ટ કરશે જેના થી બધાં જુવે અને એ વ્યક્તિ ને વાહ વાહ મળે પણ લોકો એ નથી વિચારતા કે દાન લેવા વાળા મજબૂર છે એનું પણ આત્મસમ્માન છે જે આવી રીતે કરી ને દાન નહિ પણ એનું