કિશન ભાઈ એ કીધું કે" એનો મતલબ આ તારા મામા નું ઘર છે? મોહિની એ કીધું કે હા આજ મારા મામા નું ઘર હતું..... હું અહીં તો આવી ગઈ અને મામા એ મને કોલેજ માં એડમીશન પણ લઇ દીધું.. અને મે કોલેજ પણ જવા નું શરુ કરી દીધું....જ્યારે મારો કોલેજ નો પેહલો દિવસ હતો ત્યાર નાં સમય ની વાત કરું તો....જ્યારે કોલેજ નો પેહલા દિવસ ની વાત કરવા માં આવે તો બઉ અજ સરસ હતો કારણ કે આમને બઉ મજા આવી હતી... મને લાગતું હતું કે કોઈ ફ્રેન્ડ નાઈ બને પણ તે દિવસે 2 મારી ફ્રેન્ડ બની ગઈ અને અને