ભયાનક ઘર - 18

  • 3.9k
  • 2.4k

મોહિની બોલી કે" હા આ ઘર નાં હું રેહ તિ હતી પણ આ ઘર મારું નથી.... આ ઘર માં એક એવો બનાવ બન્યો એટલે મને અહી રેહવ્ય પડ્યું....."કિશન ભાઈ બોલ્યા કે " કેમ શું થયું હતું..? કઈ સમજ નથી પડતી કઈ સાફ સાફ બોલું તો ખબર પડે..."(મોહિની રડતા રડતા તે કેહવા લાગી કે એને શું થયું હતું કે તે ની સાથે સુ થયું હતું અને તે બધા ને આ રીતે હેરાન કરે છે...મોહિની એ કહ્યું " તો કિશન ભાઈ સંભડવાજ માંગો છો તો સાંભળો કે મારી સાથે શું થયું હતું? હું જ્યારે ધોરણ 12 પાસ કર્યું ત્યારે હું અહીંથી 50