ચમક્તી આંખો

  • 2.4k
  • 784

પ્રસ્તુત  વાર્તા "ચમકતી આંખો" સંપૂર્ણતા કાલ્પનિક અને સ્વરચિત છે. કોઈ પણ વાર્તાની ઉઠાંતરી કે અન્ય ભાષાની વાર્તાનું ભાષાંતર કે રૂપાંતર કરેલ નથી .આ વાર્તાના પાત્રોના નામો, ઘટનાઓ, પ્રસંગો, સ્થળો,ગામના નામ વિગેરે બધુજ કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ જોડે સીધી કે આડકતરી રીતે જરાય સંબંધ નથી અને જે પણ કઈ હશે તો તે એક સંજોગ જ હશે.આ વાર્તા સંપૂર્ણપણે મનોરંજન માટે જ લખાયેલી છે. .**************************************************************************         વાર્તા : *ચમક્તી આંખો* સુશીલ ,દેવું ,માનવ ,અને  દાસ  ગૌતમી ,કલ્યાણી ,અને ઉષા એમ કોલેજના ૭ મિત્રો તેમાં છોકરીઓ  ત્રણ અને છોકરાઓનું ઉનાળુ વેકેશન ચાલતું હતું. કઈક સાહસ કરવાની તેમને  ચળ