ઉછેર

  • 4.3k
  • 1.5k

ના મમ્મી...... તું મારી પાસે રહે, મારે તારી સાથે રમવું છે. નાનકડો વ્યોમ જીદ કરી રહ્યો હતો. તને કેટલી વાર કહ્યું છે આવી જીદ નહીં કરવાની માયા .,... ઓ માયા .... જી દીદી ? બધું કામ પડતું મૂકીને પહેલા વ્યોમ સાથે રમ એ ને મનાવ બહુ જીદ કરતા શીખી ગયો છે. મારે અત્યારે ક્લબમાં મહિલા મંડળની મીટીંગ છે સ્પીચ આપવાની છેત્યાં જ ફોનની રીંગ વાગી, રીવા ફોન રિસીવ કરતા બોલી અરે હા હા મને યાદ જ છે આજે મીટીંગ ની સ્પેશ્યલ ગેસ્ટ હું છું અને મારે સ્પીચ આપવાની છે અફકોર્સ સબ્જેક્ટ મારા ધ્યાનમાં જ છે, બાળકનો ઉછેર કેવી રીતે કરવો