અનુભૂતિ - 1

  • 4.4k
  • 1
  • 2k

નવા શાયરો, કવિ ના શેર ની અનુભૂતિ   કોઈ વાત કરે તો મને થોડું સારું લાગે, મતલબી દુનિયામાં મને કોઈ મારું લાગે.   પ્રેમ બેવફા હોઈ શકે, લાગણીઓ નહીં. કવિ પિંકલ પરમાર સખી   પ્રેમ બે હેયા ની લાગણીઓ ની અનુભૂતિ છે. બે આત્માઓનું મિલન છે. પ્રેમમાં દરેક ઈંદ્રિયો માં અજબ ની સ્ફૂર્તિ આવી જાય છે. બધું જ અદ્દભુત અને દિવ્ય ભાસે છે. ઘણીવાર જાણે અજાણે એક વ્યકિત દ્વારા બેવફાઈ થઈ જાય છે. વાંક ગુનો કોઈનો નથી હોતો. નસીબ યારી નથી આપતું. લાગણીઓ ને કોઈ રોકી શકતું નથી એ તો જે વ્યક્તિ માટે હોય છે તેના માટે આજીવન વહેતી રહે