જવાબદાર છોકરી - 4

  • 3.7k
  • 1.6k

આગળ વાત વધારતા જયશ્રી ને બઉ જ દુઃખ થાય છે કેમ કે એ પોતે હાલ જે જીવન જીવી રહી છે એ એની આવનારી સંતાન ને પણ જીવવી પડશે પણ હવે એ એનાં સાસરે જવા માંગતી નહોતી અને ના એનાં સંતાન ને જનમ આપવાની એની કોઇ ઈચ્છા હતી પણ એની માં ઘર નાં લોકો અને પડોસી ની વાતો સાંભળી ને એનું મન દુઃખ અનુભવી રહ્યું હતું એને આ બાળક ને જનમ નથી આપવો અને ત્યાં જવું પણ નથી પોતાની જીંદગી એને પોતાની રીતે જીવવી છે અને આવા લગ્ન જીવન થી છૂટું થવું છે પણ એની આ વાત સાંભળી ને એની માં