પાટણનું એક વધુ તીર્થઆનંદે શ્વર......#પાટણ યાદ આવે એટલે રાણી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ યાદ આવે.પરંતુ ગુંગળી તળાવ પછી વિરમેઘમાયા ટેકરી, સિદ્ધિ સરોવર અને હરિહર મહાદેવ પાસે સરસ મજાનું સ્મશાન પણ દર્શનીય છે અને ચાણસ્મા હાઇવે તરફ પદમવાડી પણ ખુબજ દર્શનીય છે.છેલ્લા અઢી વરસથી આકાર લઇ રહેલું એક કુદરતી સૌંદર્યનું અનેરું સ્થાન કહો તીર્થ કહો અને સરસ્વતી નદીને જીવંત નિહાળવા માટે આનંદેશ્વર પરિસરઆકાર લઇ રહ્યું છે.નદીના બન્ને પૂલ પછી બન્ને કિનારે હજારો રોપા વાવીને નગરપાલિકા,સરકાર અને પ્રાકૃતિપ્રેમી મિત્રોએ અથાગ મહેનત કરી નદીના બન્ને કિનારે નંદનવન ઉભું કર્યું છે.મેલડીમાતા નાં મંદિરે જતાં ડાબા હાથ તરફ અનેક વૃક્ષ વાવી નદીને આ બે અઢી