ભયાનક ઘર - 16

  • 3.9k
  • 2.2k

પછી તે ઘર નો દરવાજો બંદ થઈ ગયો અને ત્યાં ને ત્યાં કિશનભાઇ બૂમો પડવા લાગ્યા અને એક દમ નીચે બેસી ગયા અને રડવા લાગ્યા કે "આ બધું શું થઈ ગયું મારા થી,મે મારી દીકરી ને મારા હાથે થી ત્યાં ઘર માં મારવા મોકલી દીધી?" ત્યાં એવા માં બઉ વધારે પવન વાવા લાગ્યો, અને ત્યાં એવા માં કિશન ભાઈ બોલવા લાગ્યા કે "એવું હોય તો હું તારા આગળ હજાર થાઉં છું પણ મારી દીકરી ને છોડી દે, કારણ કે મારી દીકરી સિવાય મારું કોઈ નથી અને એનો કોઈ વાંક નથી" એવા માં અંદર થી આશા નો રડવા નો અવાજ આવે