સસપેન્સ મડઁર ને પ્રેમ

  • 3.1k
  • 1.3k

મુકેશ અને આકાશ બેઉ એકજ ઉમર તેમજ એકદ સકુલ માં સાથે ભનતા હતા તેઓની બેઉની સારી દોસ્ત તેમજ એક બીજાના ધરે આવ્વુ તેમજ સાથે રમતા ફળતા સાથેજ જતા હતા. તેઓ સ્કુલ કાળ પછી કોલેજ ના ભનતર માતે પ્રવેશયા બેઓ ભનવામા ખાસ રૂચિ રાખતા હતાં. કોલેજ ના ફસ્ટયર માં તેઓની ભેટ રીના નામની છોકરી સાથે થઈ રીના દેખાવે સારી હતી પરંતું રીના મુકેશ નાજ સાથે કઈપણ વાત ને સેર કરતી કોલેજ ને લગતી ને મુકેશ પણ તેને મદદ કરતો પરંતું આ વાત આકાશ ને ગમતી ન હતી કેમકે મનોમન આકાશ જ રીના ને લાયક કરતો. આવાત ને સમય થતા કોલેજ ના