મારી Heartbeat એક રહસ્ય ?

  • 2.9k
  • 1k

મારી heartbeat એક રહસ્Heartbeat એ આપણું જીવન છે અને જો તમારો વિશ્વાસ એની ઉપર જ્ ન્ રહે તો કેવું થાય ન્ સમજયા સમજાવું,?વાત છે 2017 ની શિયાળા ની ગુલાબી ઠંડી ના દિવસો હતા રોજ ની જેમ ઠંડી નો સમય વિતતો હતો અને હું પણ મારી મસ્તી માં મસ્ત રહેતો , પણ મસ્તી પણ વધારે ન્ સારી ઍક દિવસ અચાનક મિત્રો સાથે મજાક મસ્તી કરતા મને અચાનક જ્ હૃદય માં દુખાવો થયો પહેલા સ્વાસ લેવામાં તકલીફ અને ત્યારબાદ પરસેવા વાળી તકલીફ ,આ વાત ને પહેલા મેં અવગણી પણ બીજી વાર ઘરે આવું થયું મેં ઘરમાં આ વાત કરી ,બીજા દિવસે મોટા