આજની ધુળેટી

  • 1.8k
  • 666

આજના દિવસે 29 માર્ચ 2021 ના રોજ આજે સવારે હું 7:15 એ મારી અર્ધ જાગ્રત ઊંઘ માથિ ઊઠ્યો કારણ કે હું કયારેય ઘોર નિંદ્રા માં સૂર્યો જ્ નથી કાગડા ઊંઘ છે મારી એવું કહેવું મારા સગાઓ નું છે ધુળેટી નો દિવસ હતો મારા નવ રત્ન જેવા 8 મિત્રો આવશે જ્ બધા નહીં આવે પણ એક બે તો જરૂર પધારશે મને ગુલાલ લગાવવા ,અને 9 મોહુ એટલે અમે નવ રત્ન થયા , સવાર ના 9 વાગ્યા પણ મેં નાસ્તો કરી ને બેસી રહ્યો , મમ્મી એ કહ્યું કે હવે આટલા વાગે કોઈ નહીં આવે બધા આજે નહીં રમવાના હોય હોળી