પેરેલીસીસ બુક રિવ્યૂ

  • 6.8k
  • 1
  • 2.2k

નમસ્કાર મિત્રો મને તમે જાણતા જ હશો હું Aka વિશેષ આજે કઈક નવી વાત રજૂ કરવા જય રહ્યો છું તમારી સમક્ષ વાત છે મારો 18 મો જન્મ દિવસ એટલે કે 18,12, ના દિવસે આવે અને હું તેના થોડા દિવસ પછી ગયેલો મારા મામા ના ઘરે ત્યાં રોકાયો એટલે મે મામા ના ઘરે હતી એ બુકો વાંચી અને એક ને ઘરે પણ લઈ આવ્યો એનાથી એક હતી પેરેલિસિસ એને ખાસ વાંચવા કહેલું મારા ફોઈ એ અને મારી બેગ માં મૂકી એમને કે આ ખાસ રીડ કરજે તને ક્યારેક લખવા માં પણ હેલ્પ થશે એનાથી એને exam ના ટેન્શન માં મને સમય