Adipurush teaser review

  • 1.8k
  • 560

નામસ્કાર મિત્રો હું વિશેષ ફરી એકવાર આપની સમક્ષ પ્રસ્તુત છું એક એવી ફિલ્મના વિષય સાથે જે કદાચ આવાનારા સમયમાં ઇતિહાસ રચશે ..  Adipurushનું હિન્દી teaser prabhas ના birthday ના દિવસે ભવ્ય રીતે અયોધ્યા ભગવાન શ્રી રામની જન્મ ભૂમિમાં સરયું નદીના કિનારે પ્રસ્તુત કરવામાં આવ્યું જેમાં Adipurushની આખી ટીમ હાજર રહી.  ત્યારબાદ ટીમ દિલ્હીના રામલીલા મેદાનમાં ગઈ અને prabhas ના હાથે गांडीव ચલાવીને રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવ્યો,  હવે આપણે એક નજર નાખીએ teaser ઉપર, શરૂઆતમાં ભગવાન શ્રી રામ જળમાં ધ્યાન લગાવીને બેઠા છે તેના દર્શન થાય છે  ત્યાર પછી તેઓ ધ્યાનમાંથી બહાર આવીને राक्षस સંહાર કરે