સમોસા રેસીપી

  • 7.3k
  • 1
  • 2.5k

           સમોસા ભારતના લોકોનો સૌથી પ્રિય નાસ્તો છે. દેશના કોઈ પણ શહેરમાં, જેમ જેમ દિવસ આગળ વધે છે અને સાંજ થાય છે તેમ તમે કોઈપણ મીઠાઈ સ્ટોરમાં ગરમ ​​સમોસાઓ બનતા જોતા હશો. જો કે બજારમાં તમને શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ સમોસા માત્ર 10 થી 20 રૂપિયામાં ખાવા મળી જતા હોય છે, પરંતુ તેમ છતાં જે લોકોને રસોઈના શોખીન છે, તેઓ એક વખત ઘરે સમોસા બનાવાનો જરૂર ટ્રાય કરે છે.જો કે સમોસા બનાવવા ખૂબ જ સરળ છે. ઘણા લોકો ઘરના લોટના સમોસા બનાવે છે, પરંતુ તે સમોસામાં મૈદામાંથી તૈયાર કરેલા સમોસા જેવી હોતી નથી.         સમોસા