સોજીની સોફ્ટ બરફી

  • 4.4k
  • 1.4k

          જો તમારા ઘરમાં માવો અને દૂધનો પાઉડર ન હોય અને તમને મીઠાઈ ખાવાની ઈચ્છા હોય તો તમે સોજી ની બરફી બનાવીને ખાઈ શકો છો. આ એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે જે મોઢામાં જતા ની સાથે ઓગળી જશે.     આ સોજીની બરફી બનાવવા માટે તમે માવા અને મિલ્ક પાવડર વગર, કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર ઘરે સરળતાથી બનાવીને સ્વાદિષ્ટ બરફીનો આનંદ લઇ શકો છો તો ચાલો બરફી બનાવવાની રીત જોઈએ.   બરફી બનાવવા માટે સામગ્રી :- 1. 300 ગ્રામ સોજી 2.50 ગ્રામ દૂધની મલાઈ 3.2 થી 3 ચમચી ગરમ દૂધ 4.1 મોટી ચમચી દેશી ઘી 5.200