Movie Review - Radheshyam જોવાની મજા

  • 3.4k
  • 982

નમસ્કાર મિત્રો હું આજે તમારી સમક્ષ પ્રસ્તુત છું મારા આજના દિવસની ખાસ મુલાકાત સાથે ચાલો શરૂઆત કરીએ આજે 3 વર્ષથી જે ફિલ્મ માટે રાહ જોઈ હતી એને જોવાનો મોકો મળ્યો અને મેં ખૂબ સરસ રીતે તેને enjoy કરી ચાલો થોડી જલક જોઈએ આજે સવારે હું મારા નવા લુક સાથે કોલેજમાં ગયો સવારે id card ઘરે ઉતાવળમાં રહી ગયું, પણ કોલેજના ગાર્ડ એ મને library કાર્ડ પાસે હોવાથી એંટ્રી આપી, પહેલું lectur English નું હતું પણ ઇંગ્લિશ ના પ્રોફેસર કોઈ કારણ વશ આવ્યા ન હતા, તેથી ગુજરાતી ના પ્રોફેસર આવ્યા લેક્ચર લેવા આમ તો અમારે ગુજરાતી subject નથી કારણકે main