Movie Review - Section 375

  • 2.4k
  • 722

નમસ્કાર બધા ને હું વિશેષ ફરી એક વાર એક સારી ફિલ્મ ના રીવ્યુ સાથે પ્રસ્તુત છું તમારિ સમક્ષ ચાલો જાણીએ આ ફિલ્મ મેં શા કારણે જોઈ ? section 375 ફિલ્મ એ 2019 માં આવેલી ભારતની હિન્દી ભાષા ની ફિલ્મ છે ,  આ ફિલ્મ માં મુખ્ય અભિનય માં આપણ ને અક્ષય ખન્ના ,રિચા અને મીરાં ચોપરા છે , .ફિલ્મ ની કહાની ની વાત કરતા પહેલા એક વાત સ્પષ્ટ કે સ્પોઇલર્ વધારે નહીં આપું કારણ કે તેનાથી ફિલ્મ જોવાની મજા બગડી જશે તમારી ફિલ્મ એ section 375 ના કાયદા ને દર્શાવે છે જે રેપ ઉપર આધારિત છે , હા આ કાયદા