ભયાનક ઘર - 15

  • 3.9k
  • 2.4k

દવાખાના માં કિશન ભાઈ અને રીટાબેન વાત કરી રહ્યા હતા.રીટાબેન કહે"તમે અત્યારે આરામ કરો આપડે કોઈની વાત માં અંદર ઉતારવા ની જરૂર નથી જે હસે એ આપડે પછી જોઈ લઈશું"કિશન ભાઈ કહે " નાં રીટા નાં આ કઈક બીજીજ વાત છે એ આત્મા મને કઈ કેવા જઈ રહી હતી પણ હું એની વાત ને સમજવા જતાં પેલા તું ત્યાં આવી ગઈ અને આ વાત અધૂરી રહી ગઈ, મારે પાછુ ત્યાં જવું પડશે."રીટાબેન કહે " નાં તમે હવે તે ઘર માં પગ પણ નહિ મૂકો હવે તે ઘર આપડા લાયક નથી, આપડે હવે ત્યાં નથી જવું, હવે તમે ત્યાં કોઈ દિવસ