ચાવીઓની કથા

  • 2.7k
  • 976

' નિજ ' રચિત કંઇક અલગ જ હાસ્ય રચના ચાવીઓની કથાઅમે ચાર ચાવીઓ ખાસ બહેનપણીઓ, એક ઓફિસ ની તિજોરી વાળી, બીજી ઓફિસ ના શટર વાળી, ત્રીજી ઓફિસના મેઈન ડોર વાળી અને ચોથી માલિક એટલે ગોટ્યા ના ઘર ની ચાવી, જ્યારે માલિક ના ફોર વ્હીલ ની ચાવી ખરી પણ એ તો ઘમંડી ને અતડી બહુ, અમારી સાથે બહુ ભળેય નહીં, અમે બધી બહેનપણીઓ એક સાથે એક જ ઝૂમખાંમાં રહીએ, કોઈ વખત અલગ પડી જઈએ, પણ મોટે ભાગે સાથે ને સાથે જ, પાછા અમે લોકો મજાકો પણ કરીએ જેમ કે: દુકાન ના શટર વાળી ચાવી: ' આ ગોટયો પણ ખરો છે, શટર