વેજીટેબલ મંચુરિયન ગ્રેવી

  • 5.1k
  • 1
  • 1.9k

       ચાઇનીઝ વાનગી લગભગ બધાને પસંદ આવતી હોય છે. પણ ઘરે બહાર જેવી નથી બનતી તો આજ આપણે બહાર જેવાજ વેજીટેબલ મંચુરિયન ગ્રેવી ઘરે બનાવવાની રીત શીખીશું. ગાજર, કોબી અને કેપ્સિકમ જેવા લીલા શાકભાજીમાંથી બનાવેલ વેજીટેબલ મંચુરિયન ગ્રેવી ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર ચાઈનીઝ વાનગી છે તમે તેને સ્ટાર્ટર તરીકે એકલું અથવા તો ચાઇનીઝ શેઝવાન ફ્રાઇડ રાઈસ (ભાત) સાથે પીરસી શકો છો. મસાલેદાર ગ્રેવીમાં ડૂબેલા મંચુરિયન બોલ તમને જરૂર પસંદ આવશે. આ રેસીપીને અનુસરીને વેજીટેબલ મંચુરિયન ગ્રેવી બનાવતા શીખો.    મંચુરિયન ના બોલ્સ બનાવવાની સામગ્રી:- 1.૧/૩ કપ મેંદો2.૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર (કોર્નસ્ટાર્ચ)3.૩/૪ કપ છીણેલું ગાજર4.૩/૪ કપ છીણેલી કોબી5.૧/૨ કપ બારીક સમારેલું