ભટુરા રેસીપી

  • 4.5k
  • 1.8k

      છોલે સાથે પીરસવામાં આવતાં પ્રખ્યાત ગરમા ગરમ ભટુરા બધા માટે એક આનંદદાયક જમણ ગણાય છે. અને ખાસ કરીને વરસાદના દિવસોમાં તો તેની મજા અનોખી છે. ભટુરા એક ફૂલેલી અને તળેલી રોટી છે જે ખૂબ જ લોકપ્રિય વ્યંજન પંજાબી છોલેની સાથે પીરસવામાં આવે છે. આમ તો ભટુરા પૂરીની જેમ જ બને છે પણ બન્નેમાં ઘણો ફરક હોય છે. ભટુરા મેંદામાંથી બનાવવામાં આવે છે અને તેનાં લોટમાં આથો લાવવામાં આવે છે જેનાંથી તે પૂરીની સરખામણીમાં વધારે નરમ બને છે જ્યારે પૂરી ઘઉંના લોટ અથવા મેંદામાંથી બનાવવામાં આવે છે અને તેનાં લોટમાં આથો લાવવામાં આવતો નથી.   ભટુરા બનાવવા માટેની સામગ્રી: