ખજૂર ના લાડુ

  • 4.2k
  • 1
  • 1.6k

       ખજૂરનો ફળ અને સુકા મેવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.બજારમાં તેની અનેક પ્રકારની વેરાયટી મળે છે. તાજા ખજૂર ખૂબ નરમ હોય છે. તે ઝડપથી પચી જાય છે. તેમાં ગ્લૂકોસ હોય છે અને શરીરને તે શક્તિ આપે છે. ખજૂર ઠંડીમાં ખાવાથી લાભ કરે છે. કારણ કે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. ખજૂર ખવાથી અનેક લાભ થાય છે.         ખજૂર ના લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ અને શક્તિ આપનારા હોય છે. ખજૂર માંથી શરીર માટે ખૂબ જ ગ્લુકોઝ, પોટેશિયમ અને ઘણાં બધા વિટામિન્સ પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે તેને બનાવવા પણ ઘણા સરળ છે. ખજૂરના