કારેલાનું ટેસ્ટી શાક ૨ અલગ રીતે

  • 4.7k
  • 1.8k

        કારેલાંનું શાક હેલ્થ માટે ખૂબજ લાભદાયક છે. સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ જડમૂળમાંથી મટાડે છે કારેલાં, પણ કારેલાના કડવા સ્વાદના કારણે લોકો તેનાથી દૂર ભાગે છે. આજે  તમારા માટે લાવ્યા છીએ કારેલાનું શાક બનાવવાની ખાસ રેસિપિ, જેનાથી શાક નહીં લાગે કડવું અને ઘરમાં બધાં ખાશે હોંશે-હોંશે.આ રીતે બનાવો કારેલાનું શાક, ફટાફટ બની જશે અને નહીં લાગે કડવું.કારેલાનું ટેસ્ટી શાક ૨ અલગ રીતે બનાવવાની ખાસ રેસિપિ. ચોમાસામાં વરસાદ ની ઋતું માં ગવાતું ગીત આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક..... રીત:-1   સામગ્રી: 200 ગ્રામ કારેલા 1 ચમચી ખાંડ1 ચમચી મીઠું 1ચમચી લીંબૂનો રસ1/2 ચમચી હળદર3 ચમચી તેલ1 ચમચી