કાળી શેરડી

  • 3.8k
  • 1.3k

ગાંધીનગરનો સેક્ટર 8 એટલે આમ તો માલેતુજારો અને મંત્રી અધિકારી ઓ નો જ વિસ્તાર ગણાય પરંતુ આ વિસ્તારના બંગલાઓમાં એક ખાસિયત હોય છે જેમાં પાછળ ના ભાગમાં કામ કરનાર માટે એક ઓરડો અલાયદો બનાવવામાં આવે છે. જેને સર્વન્ટ ક્વાર્ટર જેવું રૂપાળું નામ આપતા હોય છેવાર્તાની શરૂઆત કરીએ તો...નામ તો એનું મહાસુખ પાડવામાં આવેલું પરંતુ આપની પાસે નાણા હોય તો જ લોકો આપને આપના નામથી બોલાવે એવું ગુજરાતમાં વર્ષો જૂનો રિવાજ છે જ્યારથી નાણાકીય રીતે નુકસાનમાં આવી ગયો ત્યારથી મહાસુખનું નામ માશિયો પડી ગયેલું મારા બંગલા ની પાછળ મારવાડી શેઠના મકાનના સર્વન્ટ ક્વાર્ટર માં રહેતું આ નાનું એવું કોળી પરિવાર જેમાં