મકર સંક્રાતિમાં બનતું ફેમસ ઊંધિયું

  • 4.2k
  • 1.6k

ગુજરાતમાં ઊંધિયું ખુબજ ફેમસ છે, શિયાળો આવતાં જ દરેક ઘર માં ઊંધિયું બનવાની શરૂઆત થઇ જતી હોય છે. ઊંધિયું અલગ અલગ પ્રકારનું બનતું હોય છે, આજે આપણે ટ્રેડિશનલ ઊંધિયું બનવાની રેસિપી શીખીશું. ઊંધિયું વધારે મકર સંક્રાતિ નિમિત્તે બનાવવામાં આવતું હોય છે. ઊંધિયા માં પડતાં મુઠીયા એટલા ચટાકેદાર હોય છે કે નાના મોટા બધા ને ખુબજ ભાવતા હોય છે. ઊંધિયામાં પડતાં મુઠીયા બનાવવા માટેની સામગ્રી:-૧. બેસન ૧ કપ૨. ઘઉંનો લોટ ૧ ચમચી૩. લીલી મેથી સમારેલી ૧ કપ૪. આદું, મરચાં અને લસણ ની પેસ્ટ ૧ ચમચી૫. ખાંડ ૧ ચમચી૬. હિંગ ૧/૪ ચમચી૭. ગરમ મસાલો ૧/૨ ચમચી૮. લીંબુ નો રસ ૧ ચમચી૯. લીલા