માડી નો મોબાઈલ

  • 2.3k
  • 910

“મોબાઈલ”સત્ય ઘટના આધારીત લઘુ વાર્તા લેખકઃ વિજયસિંહ રાજપૂતઆજે એક ગામડાના વિધવા માજી તાલુકા મથકનાં મોબાઈલ વાળાને વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેંસ નાંખે,મારા દિકરાને મુંબઈ ફોન જ નથી લાગતો,મોબાઈલવાળા ને મે પુછયુ ભાઈ શું છે..??મોબાઈલવાળા એ કહ્યું (ધીમા અવાજે) આ માજીને એક નો એક છોકરો છે ૪૦ વિધા જમીન છે.માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયા છે..સરકારી નોકરી હતી પેંશન આવે છે..પણ દિકરો અને વહુ મૂંબઈ લઈ જતા નથી વાડી સાંચવવા રાખ્યા છે .. મોટા બંગલા માં એકલું એકલું લાગે એટલે માજી મુંબઈ ફોન કર્યા કર થયા હશે..આધૂનીક વહુ ને આ નથી ગમતુ કે એમનો હસબંડ(માજીનો દિકરો)દિવસ માં દસ