પનીરના શાક માટે શાહી ગ્રેવી

  • 6.4k
  • 2
  • 2.3k

દરેક વ્યક્તિને પનીરનું શાક પ્રિય હોય છે. તમે જ્યારે કોઈપણ પાર્ટીમાં જાઓ ત્યારે પનીર ટિક્કા કે પનીર મસાલા અથવા કાજુ પનીર નું શાક તો હોય જ છે.આ શાક આપણ ઘરે બનાવીને ખાઈ શકીએ છીએ, પરંતુ હોટેલ કે પાર્ટી જેવો સ્વાદ નથી આવતો .એટલે હું તમને આજે પનીરના શાક ની શાહી ગ્રેવી ની રેસીપી લઈ ને આવ્યો છું. તમે ઘરે પનીરની વાનગી બનાવો છો ત્યારે પણ હંમેશા સાદા ભોજનમાં પણ રેસ્ટોરન્ટનો સ્વાદ શોધતા જોવા મળો છો. તમારા પતિ હોય કે ઘરમાં બાળકો હોય, બધા એમ જ કહે છે કે પેલા રેસ્ટોરન્ટની જેમ પનીરનું શાક બનાવો. રેસ્ટોરન્ટના લોકો તેમના શાકમાં એવું તો