શંખનાદ - 6

(23)
  • 3.5k
  • 2
  • 1.9k

રૃપરામ સિંધી ના હિન્દ સાડી સેન્ટર માં ૩ કરોડ ની રહસ્યમય સાડી નો સોદો થયો હતો ..એમાં ભારત ના જાગૃત ગૃહપ્રધાન શ્રી સતીશ શાહ અને સીઆઇડી ચીફ ડો.કેદારનાથ માથુર સામેલ હતા ..એ સાડી ના સોદાથી મિશન " શંખનાદ " ની શરુ આર થઇ ગઈ હતી .. ઇતિહાસ જોઈએ તો મિશન શંખનાદ ના પાયા આજથી ૬ મહી ના પહેલા મુંબઈ માં નંખાઈ ગયા હતા !! આ મિશન અંતર્ગત ગૃહપ્રધાન અને સીઆઇડી ચીફ મુંબઈ ના એક પ્રધાન ની દીકરીના લગ્ન પ્રસંગે મળ્યા હતા એવું કહેવા માં જરાય અતિશયોક્તિ ના કહેવાય કે એ પ્રાસંગિક મુલાકાત ન હતી પણ રાજકીય મુલાકાત હતી ..એ વખતે