ભયાનક ઘર - 12

  • 3.2k
  • 2.2k

( કિશન ભાઈ બોલ્યા હું આ ઘર માં નહિ રહી શકું તો અહી કોઈ નહિ રહી સકે જે મને હેરાન કરે છે એ પણ નહિ અને હું એને છોડીશ નહિ ચાહે કઈ પણ થઈ જાય.) ત્યાર પછી કિશનભાઇ ઘર નાં બહાર નીકળી ગયા અને બહાર નાં બગીચા માં બેસી ગયા, ત્યાર પછી તેમને જોયું કે અગાસી ની લાઈટ જોર જોર થી લબ્જબ થઈ રહી હતી, એમને નોકર ને બુમ પડી અને કહ્યું કે આખા ઘર ની લાઈટ નો ફૂસ કાઢી નાખ પછી હું જોઉં કે કોણ હેરાન કરે છે. ત્યાર બાદ બધા ઘર નાં ત્યાં આવી ગયા અને બોલવા લાગ્યા