શંખનાદ - 5

(19)
  • 3.2k
  • 2
  • 1.9k

અબીનાશ ચેટર્જી ના રૂપ માં હિન્દ સાડી સેન્ટર માં વેપારી બની ને જે રહસ્યમય સાડી વેચવા આવ્યા હતા એ ખુદ ભારત ના જાગૃત ગૃહ પ્રધાન સતીશ શાહ સાહેબ હતા !! એક ગુપ્ત મિશન પોતે પોતાના હાથેજ પાર પડ્યું હતું ..જનતાની સેવા માં પોતે ક્યારેય ઉણા નહિ ઉતારે એવો પાલકો નીર્ધાર કરનાર આવા ગૃહ મંત્રી ભારત ને આઝાદી પછી એક જ વાર મળ્યા હતા ..સરદાર વલ્લભભાઈ પટેલ. અને આઝાદીના ૭૫ માં વર્ષે ફરી એકવાર સતીશ શાહ સાહેબ જેવા ગૃહ મંત્રી મળ્યા એના માટે દરેક ભારતીય ને ગર્વ હતો !! ********. કમલેશ પાટીલ , અનિલ પાટીલ અને સ્વેતા પાટીલ પણ બોમ્બે એરપોર્ટ