સખી કે શત્રુ

  • 3.2k
  • 1
  • 1.2k

જીગીશા એક સાધારણ ગૃહિણી હતી તેના પતિ પોલીસ ખાતામાં ઊંચું સ્થાન ધરાવતા હતા. બંને વચ્ચે ખૂબ જ લાગણી ભર્યા સંબંધો હતા અને એકબીજાને એટલો જ આદર આપતા ગમે ત્યારે જીગીશા કોઈ પણ કૌટુંબિક પ્રસંગ હોય કે તેની સખીઓની સાથે બેસીને ગપ્પા મારતી હોય ત્યારે રામનો ઉલ્લેખ અચૂક હોય કે મારા રામ મારા રામ અને ખરેખર રામ એ સાક્ષાત પુજનીય પુરુષ જ હતા જીગીશા પણ ખૂબ જ સ્વભાવની સારી હતી હંમેશા બીજાને મદદ કરવા માટે તે તત્પર રહેતી અને જીગીશા ને ઘરે કોઈ વાતની ખોટ પણ ન હતી પણ આખો દિવસ ઘરમાં જ રહેવાથી તે ઇચ્છતી કે તે પણ કોઈ કાર્ય