નણંદ

  • 3.8k
  • 1.4k

આજે હું તમારી સમક્ષ એવા બે પાત્રોની વાત કરીશ કે ખરેખર એક એના કર્તવ્યથી પોતાના પરિવારનું રક્ષણ કરે છે તો બીજી પોતાની ફરજ ને પણ ચૂકે છે તો આજની મારી આ સ્ટોરી છે નાણંદ.. આયુષને પોતાના બિઝનેસના કારણે ઘણો આર્થિક રીતે ફાઈન્સયલી ખોટ થઈ રહ્યું હોય છે રોજ રોજ ઘરમાં ઝઘડાઓ વધવા મંડ્યા હતા આયુષને હતું કે તે બધું જ રોકાણ કરશે અને જ્યારે વહેંચશે ત્યારે તેની ડબલ કિંમત તેને મળશે પણ પરિસ્થિતિ એવી વણસી ગઈ કે આયુષનું વિચારેલું બધું જ ફોક ગયું અને તેણે કરજનું માથે ચક્ર ફરવા લાગી ગયુ આવા સમયે તો સગા ભાઈ પણ મોં ફેરવીને જતા