પૉલીગમી

(13)
  • 3.6k
  • 1
  • 1.3k

એક કરતા વધુ સેક્સ- પાર્ટનર  હોવા ને હું  કશું  ખોટું  કે  ખરાબ  માનતો  નથી , પછી  ચાહે  એ  ગર્લ  હોય  કે  બોય , ભગવાન  એ  આપણને બધાને  પોલીગામી (બહુ સાથીત્વ) જ  બનાવ્યા  છે . આપડે બધા એવું માની લઈએ છીએ કે કોઈ એક વ્યક્તિ જોડે આપણને પ્રેમ થઇ જાય એટલે બીજા માટે  આપણને ફીલ ના થવું જોઈએ . અને પછી જો બીજા માટે આપણને એટ્રેક્શન, અફેકશન, ક્રશ કઈ પણ ફીલ થાય તો  આપણને ગિલ્ટી (દોષભાવના) થાય કે  કેમ મને બીજા  માટે આકર્ષણ થાય છે? આ પૃથ્વી પર ભગવાન એ જેટલા પણ સજીવ બનાવ્યા છે  એ બધા જ પોલીગામી  એટલે કે