મમતા વિહીન માં

  • 2.3k
  • 864

આપણે નાનપણથી મોટા થયા ત્યારે એક જ શબ્દ સાંભળવા મળે મમતા એટલે માં નો એક ગુણ કે માં નું એ સ્વરૂપ કે જેમાં પ્રેમ ભરપૂર ભર્યો હોય પોતાના સંતાન માટે અને પોતાના બાળક માટે તે ગમે તે કરવા માટે તૈયાર હોય કે તત્પર હોય અને કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જેને મમતાનો અનુભવ ન કર્યો હોય.. પણ હા સુધા એક આ દુનિયાનું એક એવું પાત્ર કે જે પોતાની માની મમતા ક્યારેય પામી જ ના શકી સુધા ને યાદ પણ નથી કે ક્યારેય છેલ્લે તેની માં એ તેને પ્રેમથી બોલાવી હશે ક્યારેક ક્યારેક તો સુધાના આંખમાંથી આંસુ અનાયાસે જ સરી